નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5CH_2CH_3 + (CH_3)_2CHCH_2Cl \xrightarrow{AlCl_3} \text{?}$

  • A
    $1$-ઈથાઈલ-$4$-ટર્ટ-બ્યુટાઈલબેન્ઝિન
  • B
    $1$-ઈથાઈલ-$4$-આઈસોબ્યુટાઈલબેન્ઝિન
  • C
    $1$-ઈથાઈલ-$3$-($2$-મિથાઈલપ્રોપાઈલ)બેન્ઝિન
  • D
    $1$-ઈથાઈલ-$2$-ટર્ટ-બ્યુટાઈલબેન્ઝિન

Explore More

Similar Questions

તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડના આલ્કલાઇન જળવિભાજનની ક્રિયાવિધિ માટેના એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામમાં સૌથી ઉચ્ચ શિખર શું દર્શાવે છે?

નીચેના પૈકી કયા સંયોજનની $NaCN$ સાથે $S_N2$ પ્રક્રિયા થવાથી આકૃતિમાં દર્શાવેલ નીપજ બનશે?

Difficult
View Solution

$S_{N}2$ ક્રિયાવિધિ ........ દ્વારા થાય છે.

Difficult
View Solution

એક આલ્કીન $X$ $(C_4H_8)$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી $Y$ $(C_4H_9Br)$ મળે છે. $Y$ ની નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં બેન્ઝીન સાથે પ્રક્રિયા કરતા $Z$ મળે છે,જે $KMnO_4-KOH$ વડે ઓક્સિડેશન સામે પ્રતિરોધક છે. તો $X, Y, Z$ અનુક્રમે શું હશે?

આપેલા હેલાઈડ્સમાંથી,કયું સંયોજન $S_{N^1}$ અને $S_{N^2}$ બંને પ્રક્રિયાઓમાં સમાન નીપજ આપશે?
$(I) \ CH_3-CH(CH_3)-CH_2-CH(Br)-CH_3$
$(II) \ \text{2-methylcyclohexyl chloride}$
$(III) \ \text{Chlorocyclohexane}$
$(IV) \ CH_3-CH(Br)-CH_2-CH_3$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo